This course highlights the vital role of education and continuous learning in strengthening the textile industry. It explores how knowledge drives innovation, enhances quality, improves efficiency, and equips professionals to meet global challenges in textiles.
આ કોર્સ ટેક્સટાઇલ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે શિક્ષણ અને સતત શીખવાની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે. તે સમજાવે છે કે જ્ઞાન કેવી રીતે નવીનતા લાવે છે, ગુણવત્તામાં વધારો કરે છે, કાર્યક્ષમતા સુધારે છે અને ટેક્સટાઇલ્સમાં વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે વ્યાવસાયિકોને સજ્જ કરે છે
This course provides a comprehensive understanding of man-made yarns and their preparatory processes. Participants will learn about various yarn types, properties, and classifications of man-made fibers. The course also covers essential yarn calculations, enabling professionals to optimize quality and efficiency in yarn production.
આ કોર્સ માનવસર્જિત યાર્ન્સ અને તેની તૈયારીની પ્રક્રિયાઓ વિશે સરળ અને સ્પષ્ટ સમજ આપે છે. ભાગ લેનારાઓ વિવિધ પ્રકારના યાર્ન્સ, તેની ખાસિયતો અને વર્ગીકરણ શીખશે. ઉપરાંત, કોર્સમાં જરૂરી ગણતરીઓ પણ શીખવવામાં આવશે, જેથી વ્યાવસાયિકો યાર્નના ઉત્પાદનની ગુણવત્તા અને કાર્યક્ષમતા સુધારી શકે.
Write a public review